તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજ ખાતે આયુવૈદિક ઉકાળાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજ : જાયન્ટસ ગૃપ દ્વારા પ્રાંતિજના ભાખરીયા બસસ્ટેન્ડ, દેસાઇની પોળ, ગુજરની પોળ, સિવિલ સહિત વિવિધ વિસ્તારોમાં તથા સોસાયટીઓમાં અમૃત પેય ઉકાળો બનાવી નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ગાયત્રી હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ સામે લડવા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાયન્ટસ ગૃપના સ્થાપક ર્ડા.એન.કે.ડેરિયા, પોગલુ મંદિરના મહંત સુનીલદાસજી, હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ, મિતેશભાઇ શાહ, પિયુષભાઇ શાહ સહિત જાયન્ટસ સભ્યો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો