તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માણસા વાવ દરવાજા ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના : હાઉ નહીં, સાવચેતી રાખો


માણસા ભાસ્કર | માણસા વાવ દરવાજા પાસે ગણપતિ મંદિર સામે શ્રી સાઈ મંદિર, વિસામો ખાતે કોરોના વાઈરસ સામે લડવા સેવાભાવી યુવાનો દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું. શહેરના 250 ઉપરાંત લોકોએ ઉકાળો પીવાનો લાભ લીધો. ઉકાળો પરબતપુરા આયુર્વેદિક હોસ્પિટલ તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...