વિસનગરમાં રિક્ષાની ટક્કરે અેક્સીસ ચાલક ઇજાગ્રસ્ત

વિસનગર શહેરની અાનંદકુંજ સોસાયટીમાં રહેતા રવિકુમાર મુકેશભાઇ સોલંકી તેમનું અેક્સીસ (જીજે 02 સીકે 7167) લઇ ઘરે જઇ રહ્યા...

DivyaBhaskar News Network | Updated - Mar 16, 2019, 04:15 AM
Visnagar News - axis driver injured in rikshya39s hit in visnagar 041527
વિસનગર શહેરની અાનંદકુંજ સોસાયટીમાં રહેતા રવિકુમાર મુકેશભાઇ સોલંકી તેમનું અેક્સીસ (જીજે 02 સીકે 7167) લઇ ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન બસ સ્ટેન્ડ નજીક રિક્ષા (જીજે 02 વાયવાય 3602)ના ચાલકે અેક્સીસને ટક્કર મારતાં રવિભાઇ નીચે પટકાયા હતા. જેમને ઇજાઅો પહોંચતાં સારવાર અર્થે દવાખાને લઇ જવાયા હતા. અકસ્માત અંગે પોલીસે રવિકુમારની ફરિયાદ અાધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Visnagar News - axis driver injured in rikshya39s hit in visnagar 041527
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App