તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ( માર્કેટ યાર્ડ)ની હાલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તલોદમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ( માર્કેટ યાર્ડ)ની હાલ જે માર્કેટયાર્ડની જગ્યા છે તેમાં વચ્ચે શેડ બનાવેલ છે અને શેડની બંને બાજુ વે- બ્રિજ આવેલ હોવાથી અનાજ ભરેલ ટ્રેક્ટર, લારી, રીક્ષા જેવા સાધનો તોલ કરવા તેમ જ ખાલી કરવા માટે આવે છે જેની લાંબી લાઈનો લાગે છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે ક્યારેક ઝઘડાની સમસ્યા પણ ઊભી થાય છે તેમજ ખેડૂતોના સમય પણ વ્યય થાય છે તો તલોદ નજીક નગરપાલિકા વિસ્તારમાં આવેલ પોયડા ગામના ખરાબામાં માર્કેટયાર્ડ માટે જમીન ફાળવવા આવે તે માટે ખેડૂતો વતી કિસાન સંઘ દ્વારા આ માંગણી પર અરજી કરી તલોદ મામલતદાર ને આપવામાં આવી હતી. કપાસનો પણ વીમાકવચમાં સમાવેશ કરવા માટે કાર્યવાહી થાય તે હેતુથી તલોદ મામલતદાર કચેરીએ આવેદન આપ્યું હતુ.તસવીર પ્રતીક વ્યાસ

અન્ય સમાચારો પણ છે...