અરવલ્લીમાં પં. દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોડાસા: અરવલ્લી જિલ્લામાં મંગળવારે તમામ તાલુકા મથકોએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિએ વિવિધ કાર્યક્રમો સાથે \\\"સમર્પણ દિવસ\\\" ઉજવાયો હતો. દિનદયાળજીના જીવનકવન અને બલિદાનની ગાથા રજૂ કરી કાર્યક્રમના પ્રારંભે દિનદયાલજીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.મોડાસાની આંગણવાડીઓમાં બાળકોને સુખડીનું વિતરણ કરાયું હતુ.
અન્ય સમાચારો પણ છે...