તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા તાલુકા તલાટી મંડળના હોદ્દેદારોની નિમણૂક

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા ભાસ્કર | માણસા તાલુકા તલાટી મંડળની જનરલ મીટીંગ તાજેતરમાં મળી હતી. જેમાં વર્ષ-2020-21ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરી હતી. જેમાં પ્રમુખ તરીકે ડી બી સાધુ, મંત્રી તરીકે મેહુલ જણસારી, ઉપપ્રમુખ તરીકે દિપીકાબેન પારેખ, સહમંત્રી તરીકે પુલક પટેલ, જિલ્લા પ્રતિનિધિ તરીકે હર્ષદભાઈ પરમાર, ચિરાગ ચૌધરી તેમજ જોત્સનાબેન રાઠોડ તેમજ કારોબારીસભ્યમાં શૈલેષ ચૌધરી, પદ્મિનીબેન ચાવડા, પ્રતિક્ષાબેન રાઠોડ અને શૈલેષસિંહ વાઘેલાની પસંદગી કરી હતી .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો