તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોયફુલ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ જોયફુલ ઇન્ટરનેશનલ લર્નીંગ એકેડમીમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આનંદ મેળો, ટીમટીમ તારા, અતુલ્યભારત જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેકટર નેહાકુમાર, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાજપ કાંતિભાઇ પટેલ, ગુજ.હાઇકોર્ટ ઓડવોકેટ રશેષભાઇ પરીખ, લાયન્સ કલબ રૂપલબેન મહેતા, મેનેજીંગ ટ્રસ્ટી ગોવિંદભાઇ પટેલ, નંદલાલભાઇ પટેલ , ત્રિભોવનભાઇ પટેલ હાજર રહી સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્કૂલના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.તથા શાળાના આચાર્ય અલકાબેન યોગી તેમજ નિતેષભાઇ પટેલએ આ કાર્યમનું સફળ સંચાલન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો