તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરની માતૃશ્રી ચકુબાઇ પ્રા.શાળામાં વાર્ષિકોત્સવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વિસનગરની માતૃશ્રી ચકુબાઇ બાલમંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલમંદિર અને પ્રાથમિક શાળા દ્વારા શહેરની ગોવિંદચકલા પટેલવાડી ખાતે 24મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં અાવી હતી જેમાં બેન્ક અોફ બરોડા કાંસા શાખાના મેનેજર જ્ઞાનેન્દ્ર દ્વીવેદી, ટ્રસ્ટના પ્રમુખ તુકારામ બી.જોષી, પુલકિતભાઇ જોષી સહિતના અગ્રણીઅો હાજર રહ્યા હતા. અા પ્રસંગે બાલમંદિરના નાના ભુલકાથી માંડી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઅોઅે સાંસ્કૃતિક કાર્યક્રોમમાં પોતાની કલા રજૂ કરી હતી. કાર્યક્રમનું અાયોજન ટ્રસ્ટના સુધીરભાઇ અાચાર્ય, ભીખાભાઇ ચાૈધરી, અાચાર્ય વંદનાબેન ઠાકર સહિત કારોબારી સભ્યો દ્વારા કરવામાં અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો