તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરની પટેલ કન્યા વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર: શહેરમાં અાવેલ ના.વી.પટેલ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં કે.જી.થી ધોરણ 8ના બાળકોનો વાર્ષિકોત્સવ કાર્યક્રમનું અાયોજન કરવામાં અાવ્યું હતું. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે સાંકળચંદ યુનિ.ના ચેરમેન પ્રકાશભાઇ પટેલ, મુખ્ય મહેમાન તરીકેે નિવૃત્ત પ્રિન્સીપાલ ડો.અેમ.અાઇ.પટેલ, અતિથિ વિશેષ તરીકે સી.અાર.સી.કો-અોર્ડિનેટર પ્રજ્ઞેશભાઇ રાવલ હાજર રહ્યા હતા. અા પ્રસંગે પ્રથમ, દ્વીતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને મનીષભાઇ શાહ અને ભરતભાઇ નાયી તરફથી ઇનામ અેનાયત કરાયા હતા. જ્યારે શાળા અને જિલ્લાકક્ષાઅે વિવિધ પ્રવૃતીઅોમાં સ્થાન પ્રાપ્ત કરેલ બાળકોને ટ્રસ્ટના મહામંત્રી ડાહ્યાભાઇ પટેલ, મંત્રી જ્યંતિભાઇ કે.પટેલ તથા મંત્રી ચતુરભાઇ દ્વારા ઇનામ અાપવામાં અાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો