તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થેરવાડા મુકામે પશુ આરોગ્ય કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસા | થેરવાડા મુકામે શુક્રવારે પશુ આરોગ્ય કેમ્પ યોજાયો હતો.જેમાં પશુ ચિકિત્સા અધિકારી ડો. સી.આઇ.પટેલની હાજરીમાં પશુઓનું સ્થળ પર જ નિદાન શક્ય બન્યું હતું. આ કેમ્પમાં ગાયનેક વિભાગના 40 જેટલા પશુઓનું સારવાર અર્થે 23 પશુઓને સેવા આપી હતી.કૃમિ નિવારણના 112 પશુઓને કૃમિ નિવારણનું વિતરણ કર્યું હતું. સર્જરી માટે પણ 2 પશુઓને સેવા આપી હતી.જેમાં ડો. અશોકભાઈ,કાળુભાઇ,થેરવાડાના એ.આઇ.કર્મી ડાહ્યાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો