તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાઅંકિત વિદ્યાલયમાં શિશુવાટિકા કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી અંકિત વિદ્યાલયમાં શિશુવાટિકા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને પૃથ્વીના પાંચ મહાભુતો અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી, આકાશ પૈકી આકાશનો ધનિષ્ઠતમ પરિચય જેમ કે સુર્યનસ્ત, પંખીનું સાંજે મળામાં પાછુ ફરવું, ચંદ્ર તારાનો પરિચય, પૂનમના ચંદ્રનું નિદર્શનની બાળકોને માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો