તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસાની કલા પ્રતિભા જૈમિની લીમ્બાચીયાનું સન્માન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા | ખૂબ જ નાની ઉંમરે ગાયકી અને લોકડાયરા ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરનાર કુમારી જૈમિની રાજેશભાઇ લીમ્બાચીયાનું સન્માન પત્ર તેમજ પુસ્તક અર્પણ કરી સન્માન કરાયું હતું. જૈમિની લીમ્બાચીયાના પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.જેમાં મફતભાઈ મોદી, ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,ચંદુભાઈ,બળદેવભાઇ રાયકા,પ્રવીણભાઈ નાઈ, પ્રહલાદભાઈ ઠકકર,ભરતભાઈ ભાગ્યશાળી,મહેશભાઈ મનવર, સુનીલભાઈ દરજી સહિત સંસ્થાઓના આગેવાનો- હોદ્દેદારો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...