તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી | કાંકરેજ તાલુકા અને થરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાંકરેજ તાલુકાના તમામ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં થરા ઉમેદભવનમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. જેમાં ડોક્ટરો, વકીલો, એન્જીનિયરો, પ્રોફેસરો, શિક્ષકો, વેપારી ભાઇઓ જેવા બુદ્ધિજીવી નાગરિકો દ્વારા CAA અને NRC ના કાયદાને સમર્થન આપ્યું હતું. આ કાયદા વિષે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. આ સંમેલનમાં કાંકરેજ તાલુકાના સૌ બુદ્ધિજીવી નાગરિકો, સન્માનનીય આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, વેપારી ભાઈઓ, વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો, પાર્ટીના સૌ સિનિયર આગેવાનો, યુવાન કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો