તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસોદર શાળાના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાહ | થરાદ તાલુકાના આસોદર ગામે આવેલી ગંગા નવજીવન સ્કૂલ દ્વારા બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી શાળાના આચાર્ય દિપસિંહ ડી.ભાટી તથા શાળાના શિક્ષકો દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર, પાવાગઢ, વડોદરામાં પ્રાણી સંગ્રહાલય, કમાટી બાગ અને છેલ્લે અક્ષરધામ મહાત્મા મંદિર જેવા પર્યટન સ્થળોનો પ્રવાસ કરીને બાળકો અત્યંત આનંદ વિભોર બન્યા હતા. આમ વિવિધ સ્થળોનો પ્રવાસ કરીને બાળકો સ્કૂલ કેમ્પસમાં પાછા આવ્યા હતા. પાંચાભાઇ દેસાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો