તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલની શાળા નંબર 4માં કોરોના અંગે જાગૃતિ અભિયાન યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ ભાસ્કર | કલોલની શેઠ કેજીએમ ગર્લ્સ હાઇસ્કૂલના શિક્ષક મિતેષભાઇ જેઠવા તથા હેલ્થ સુપરવાઇઝર રાજુભાઇ પટેલે શાળા નંબર 4માં વિદ્યાર્થીઓને કોરોના વાઇરસ અને સ્વાઇન ફ્લૂથી બચવાના ઉપાયો જણાવ્યા. છીંક આવે તો મો આડો રૂમાલ રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી, આચાર્ય ગીરીશભાઇ પ્રજાપતિ ઉપસ્થિત
રહ્યા હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો