તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ પી.એસ.આઇ. સહિત ટીમ દ્વારા મંગળવારે રાત્રે હાઇવે ઉપર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમીરગઢ પી.એસ.આઇ. સહિત ટીમ દ્વારા મંગળવારે રાત્રે હાઇવે ઉપર ચેકીંગ હાથ ધરાયું હતું. ત્યારે શકમંદ વાહનના ચેકીંગ દરમિયાન સ્વીફ્ટ કાર નંબર જીજે-18-એસી-4764 ના ચાલકે પોલીસને જોઇ કાર ભગાડી હતી. જેથી પોલીસે પીછો કરતાં કાર ચાલકે ગંગાસાગર નજીક હાઇવે ઉપર કાર મૂકી રાત્રીના અંધકારમાં નાસી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂ બોટલ નંગ-756 કિંમત 1,15,200 તથા કારની કિંમત મળી કુલ રૂ.4,15,200 નો મુદ્દામાલ મળી આવતા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો