અંબાજી| દાંતા અને વિરમપુરમાં પાણીની અને ઘાસ ચારાની અછત હોવાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી| દાંતા અને વિરમપુરમાં પાણીની અને ઘાસ ચારાની અછત હોવાના કારણે અંબિકા એજ્યુકેશ અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિરણ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં આજુબાજુના તમામ આદિવાસી ખેડૂતો પોતાના પશુઓને આહાર અને પાણી મળી રહે તે માટે અહીં પહોંચી રહ્યા છે.દાંતા અમીરગઢમા સરકાર આ ગરમીમાં આ પશુઓ અને ખેડૂતો માટે કોઈ પણ જાત ની સુવિધા કરી રહી નથી.જેને લઈ રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...