તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાજી | યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીને લઇ મંદિરના ચાચરચોકમાં અંબાજી મંદિર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી | યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીને લઇ મંદિરના ચાચરચોકમાં અંબાજી મંદિર ટ્રસ્ટને અંબાજીનું નવયુગ પ્રગતિ મંડળ દ્વારા આ ગરબાનું આયોજન કરે છે. જે અંતર્ગત આયોજન મંડળની બેઠક બોલાવી હતી. આયોજક મંડળના 54 જેટલા સભ્યો સૈનિકના ભાગરૂપે ખડેપગે રહી સમગ્ર નવરાત્રી દરમિયાન મંદિર પરિસરની સુરક્ષા કરશે અને બનાસકાંઠા પોલીસ સહીત મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. તમામ ખેલૈયાઓ તેમજ ગરબા રસિકોને નમ્ર વિનંતી કરી છે કે મંદિર પરિસરમાં પ્રવેશ કરો અત્યારે મોબાઈલ કે કેમેરા જેવા કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો કે જે સુરક્ષા સામે ખતરો ઉભો કરી શકતા હોય તેવા ઉપકરણો લઇને મંદિર પરિસરમાં પ્રવેશ નહીં કરવા જણાવાયું છે. જગદીશ જોષી

અન્ય સમાચારો પણ છે...