તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદી સુઇગામ તાલુકાના મોરવાડા ગામમાં પશુઓમાં ખરવા-મોવાના રોગચાળા બાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરહદી સુઇગામ તાલુકાના મોરવાડા ગામમાં પશુઓમાં ખરવા-મોવાના રોગચાળા બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.પશુ ચિકિત્સકો ની ટીમ દ્વારા રોગચાળાની અસર વાળા પશુઓ ને રસીકરણ કરવામાં આવ્યુ હતુ.

સુઇગામ તાલુકાના મોરવાડા ગામમાં પાલતુ પશુઓ માં ખરવા-મોવાના રોગચાળાની અસર ના પગલે પશુપાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.ગામમાં સરકારી પશુ દવાખાનું હોવા છતાં પશુઓની કોઈ સારવાર મળતી ન હોઈ પશુપાલકોને ના છૂટકે પ્રાઇવેટ પશુ ડોકટરો નો સહારો લેવો પડતો હતો,એમાંય ગામમાં કેટલાંક પશુઓ ખરવા મોવા ના રોગચાળાની અસર હેઠળ આવતા આ અંગે અહેવાલ છપાતા અહેવાલના પગલે વાવ વેટરનરી ડોકટર બી.ડી.જોશી અને ડૉ.એ.બી.પરમાર મોરવાડા દોડી આવી બીમાર પશુની સારવાર હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો