તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુલવા હૂમલા બાદ ભારતે અેર સર્જીકલ સ્ટ્રાઇક કરી અાતંકીઅોનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુલવા હૂમલા બાદ ભારતે અેર સર્જીકલ સ્ટ્રાઇક કરી અાતંકીઅોનો ખાતમો બોલાવતાં મંગળવારના રોજ વિસનગર ધારાસભ્ય કાર્યાલય બહાર ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવવામાં અાવ્યો હતો જેમાં ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાંં જોડાયા હતા. જ્યારે મનુભાઇ લાછડીઅે પુનમંગળવારે સવારે ભારતે અેર સર્જીકલ સ્ટ્રાઇક કરી અાતંકીઅોનો ખાતમો બોલાવતાં વિસનગર ભાજપ દ્વારા સેનાની પ્રસંશનીય કામગીરીને બિરદાવવા અાતિશબાજી કરવામાં અાવી હતી જેમાં ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઇ ફટાકડા ફોડ્યા છે. જ્યાં અગાઉ વિસનગરમાં યોજાયેલ કારોબારીમાં ભાજપના કાર્યકર મનુભાઇ લાછડીવાળાઅે પુલવા હૂમલા મુદ્દે સરકાર 40 જવાનો બદલે 400ના માથા લાવશે,ત્યારે જ ભાજપનો ખેસ ધારણ કરીશ. તેમ જણાવ્યુું હતું.જ્યાં અેર સર્જીકલ સ્ટાઇક કર્યા બાદ ધારાસભ્યની હાજરીમાં મનુભાઇઅે પુન: ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભારતની અેર સર્જીકલ સ્ટ્રાઇક કરી અાતંકીઅોનો ખાતમો બોલાવતાં વિસનગર ભાજપ દ્વારા ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો