તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પઢારાની સીમમાંથી ડબલ બેરલ બંદૂક સાથે એક ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
SOG સ્ટાફના માણસો દ્વારા ખાનગી બાતમી આધારે ખેડબ્રહ્મા તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલા પઢારા ગામની સીમમાં આવેલ પરમાર ફળીયામાં રહેતા બાલુભાઇ નાણાભાઈ ખોખરીયાના ઘરે રેડ કરતાં તેના ઘરમાંથી એક વગર પાસ પરમીટની ફુલ્લીદાર બંદુક ડબલ બેરલ મળી આવતાં કબ્જે લઈ લીધી હતી. પોલીસને જોઇ તે ઘરેથી ભાગી ગયો હતો.તેમજ બાલુભાઇ નાણાભાઈ ખોખરીયા રહે.પડાયા તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા વાળાના ઘરમાંથી પકડાયેલ ગેરકાયદેસરની પાસ પરમીટ વગરની દેશી બનાવટની ફુલ્લીદાર બંદુક ડબલ બેરલ કિં.રૂ.૩૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટની કલમ ૨૫(૧-બી) એ મુજબ ફરિયાદ દાખલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...