તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઢાસણ હાઇ.ના છાત્રોની રેલી કાઢી શ્રદ્ધાંજલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા| પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોના આત્માની શાંતિ માટે તેમજ ઘાયલ સૈનિકોના સારા સ્વાસ્થ્ય માટે મેઢાસણ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી નીકાળવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો સાથે રોષ અને લાગણી વ્યક્ત કરી હતી. રેલીમાં જી.કે. ભટ્ટ હાઇસ્કૂલ મેઢાસણ, પ્રમુખ જગદીશભાઇ પટેલ અને શાળા સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો