તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમી સરકારી કોલેજનો પોળોના જંગલનો પ્રવાસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સમી દ્વારા \\\"શૈક્ષણિક પ્રવાસ\\\" યોજાયેલ હતો જેમાં પોળોના જંગલો, ઇડરિયો ગઢ અને ખેડબ્રહ્મા જેવા ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોથી વિદ્યાર્થીઓ પરિચિત કરાયા હતા. કુલ 58 વિદ્યાર્થીઓએ પ્રવાસની મજા માણી હતી. આ પ્રવાસનું આયોજન ડો.વિનુભાઇ ચૌહાણે સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો