તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના કાસ્વા ગામના યુવકો દ્વારા સેવા કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા : કડીના કાસ્વા ગામના સમીરભાઈ મનુભાઈ પટેલ દ્વારા ફાગણ સુદ બારસ થી ચૌદસ સુધી ડાકોર પગપાળા જતા યાત્રીકો માટે છેલ્લા પાંચ વર્ષથી સેવા કેમ્પનુ આયોજન કરાઇ રહ્યુ છે. કાસ્વાના યુવકો દ્રારા બટાટા પૌંઆ તરબૂચ, બટાકા ભૂંગળાનો નાસ્તો આપી સેવાનો લાભ લઇ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો