તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુનાગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેડા : સરસ્વતીના મુનાગામે ચાર ગામોના લાભાર્થીઓ માટે સેવા સેતું કાર્યક્રમ યોજાયો હતો તેમાં માં અમૃતમ કાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા સહીત 706 અરજીઅોનો સ્થળ ઉપર નિરાકરણ કરવામાં અાવ્યો હતો.જેમાં ખારેડા,મુના,અજુજા,ભાટસણ સહીત ગામોના લાભાર્થીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પી.એન.જોષી , નાયબ મામલતદાર એસ.એન. ડીયા, મહેસુલી તલાટી સચિનભાઇ પંચાલ, ખેતીવાડી ગ્રામસેવક રાયમલભાઇ પરમાર, સરપંચ અશોકભાઇ ભીલ , તલાટી સુરેશભાઇ પટેલ, પંચાયત વિ.સી.રસિકભાઇ પ્રજાપતિ સહીત તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો