તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરમાં 17મીએ ભરતી મેળો યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા વડનગર તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતી મેળો 17 જાન્યુઆરીના રોજ યોજાશે. ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી જરૂર મુજબની લાયકાત વાળા ઉમેવારની જગ્યા માટે પસંદગી કરશે.જેમાં ભાગ લેવા માંગતા વડનગર તાલુકાના બેરોજગારોએ બાયોડેટા નંગ 5, ફોટા તથા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વખર્ચે સવારે 10:30 કલાકે હાજર રહેવું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો