તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત યુવતી પર થયેલ ગેંગરેપના વિરોધમાં કડીમાં રેલી, આવેદન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | મોડાસા તાલુકાની દલિત યુવતી પર 10 દિવસ અગાઉ નરાધમ શખ્સોએ યુવતીનંુ અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારી યુવતીની લાશને ઝાડ પર લટકાવી જઘન્ય કૃત્ય કરનાર નરાધમો સામે પોલીસ કાર્યવાહી કરી સખ્તમાં સખ્ત સજા કરવાની માંગ સાથે શુક્રવારે કડી દલિત સમાજે ભારે આક્રોશ વ્યક્ત કરી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.રેલીમા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા અને તાલુકા પંચાયત સદસ્ય હિતુજી ઠાકોર સહિત સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો