તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુરુ નાનકદેવજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ભાસ્કર | શીખ ધર્મના પ્રથમ ગુરૂ શ્રી નાનકગુરૂદેવજીની દેવ દિવાળીના દિવસે 550મી જન્મ જયંતિ નિમિત્તે કલોલ શીખ સમાજ દ્વારા ત્રિ-દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રવિવારના રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શીખ સમુદાય સહિત અન્ય સમાજના લોકો પણ આ યાત્રામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...