તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસા ચૌધરી સંકુલમાં સ્કાઉટ ગાઈડ સંઘનો કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા ભાસ્કર | ચૌધરી સંકુલની એમ જી.સી.વી.એસ. સ્કૂલમાં ગાંધીનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘનો બે દિવસનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં સર્વધર્મ પ્રાર્થના બાદ જિલ્લાકક્ષાની રેલી યોજાઇ હતી. જ્યારે રાત્રે કેમ્પ ફાયર તેમજ વિવિધ સ્કુલો દ્વારા ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી, જનાર્દન પંડ્યા, તેજસભાઇ દવે, દિનેશભાઇ વ્યાસ અને બી.કે.પટેલ, શાળાના આચાર્ય નીતા શાહ, ગાઇડર ધીરજબા ચૌહાણ, મદદનીશ શિક્ષક નીલ ચૌધરીએ શાળા પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો