કલોલમાં ગુરુ રવિદાસની જન્મ જયંતી નિમિત્તેે શોભાયાત્રા યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ ભાસ્કર | કલોલમાં સંત શિરોમણી ગુરુ રવિદાસની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ, જેનું અલગ અલગ જગ્યાએ સ્વાગત કરાયું. રાત્રે સભા ગુરુ રવિદાસના જીવન વિષય ઉપર માહીતી આપવામાં આવી હતી. ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગાંધીનગર જીલ્લાના પ્રમુખ મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...