તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીકા ગામેથી નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં પોસ્ટ કાર્ડ લખાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધનસુરા : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન લાવવામાં આવ્યું છે. જેના સમર્થનમાં ધનસુરા તાલુકાના શીકા ગામેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લાવવામાં આવેલ નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમાં વડાપ્રધાનને ૧૦૦ ઉપરાંત પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. જેમાં ડેપ્યુટી સરપંચ બિંકલબેન વિપુલભાઈ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો