તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ નજીક ટ્રક પાછળ દુધ ભરેલું ટેન્કર અથડાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ વિસ્તારમાં દિનપ્રતિદિન અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સોમવારની મોડી રાત્રે એક ટ્રેઇલર પાછળ ગુજરાતથી રાજસ્થાન તરફ દૂધ ભરી જતું ટેન્કર ધડાકા સાથે ટકરાયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી.તસવીર-ભવર મીણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો