તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલોતરા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન અપાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામ | વડગામ તાલુકાના જલોતરા ગામે સ્વ.ગલબીબેન અભૂભાઇ ભટોળના સ્મણાર્થે તેમના પુત્રો રામજીભાઇ તથા સરદારભાઇ દ્વારા જલોતરા પ્રાથમિક શાળાના છાત્રોને મીઠાઈ, દાળ-ભાત, પૂરી-શાકનું જમણ આપવામાં આવ્યું હતું. શાળા પરિવારે તિથિ ભોજન દાતાનો આભાર માન્યો હતો.આ તિથિ ભોજન મેળવીને શાળાના બાળકો ખુશ થયા હતા.આ તિથિ ભોજન આપીને દાતાએ પુણ્યનું ભાથુ બાંધ્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો