તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદલપુરમાં ચાઇનિઝ દોરીના 16 રીલ સાથે એક શખ્સ ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં પ્રતિબંધિત ચાઇનિઝ દોરીનું વેચાણ કરાતું હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઇ ડી.આર. રાઠોડ સહિતના સ્ટાફે ઉદલપુર ગામના બસ સ્ટેન્ડ સામે આવેલી ડેરી નજીક ગામમાં રહેતો આરીફ ઇમામશા ફકીર નામનો શખ્સ મીણીયામાં મુકેલ ચાઇનિઝ દોરીના 16 રીલ સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે ચાઇનિઝ દોરીના રીલ કબજે લઇ આરીફ ઇમામશા સામે જાહેરનામા ભંગ અંગે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો