તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવના તીર્થગામમાં દબાણ મુદ્દે છરી મારીયુવકની હત્યા કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવ તાલુકાના તીર્થગામ મેવાભાઈ બબાભાઈ પરમાર અને તેના ભાઇ પ્રકાશભાઈ બબાભાઇ પરમાર સહિત 3 જણ શનિવારે વશરામભાઈ રામાભાઈ પટેલના ખેતરમાં ફુવારાની પાઇપ લાઇનનું કામ કરતા હતા. ત્યારે ગામના પ્રકાશભાઈ હરજીભાઈ પરમાર અને હરેશભાઇ કરશનભાઈ પરમાર બાઈક પર આવી મેવાભાઈ પરમારને તમો અમારા ખળામાં વાડ કરી દબાણ કેમ કરો છો તેમજ તમે વારંવાર ખળામાં વાડ બાબતે બોલાચાલી કરી અમને-હેરાન કરો છો’ તેમ કહી સાથે આવેલ હરેશભાઇએ મેવાભાઇને બાથમાં પકડી લેતા પ્રકાશભાઈએ પાછળ પીઠમાં છરી હુલાવી નાસી છૂટ્યા હતા સારવાર અર્થે વાવ રેફરલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ પ્રકાશભાઈ પરમારે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સહઆરોપી હરેશભાઈ કરશનભાઇ પરમારને પકડી લીધો હતો. પ્રકાશભાઈ હરજીભાઈ પરમાર ને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો