તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમિકલની આડમાં ગુજરાતમાં ઘુસાડાતા દારૂ સાથે એક ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠાની સરહદને અડીને આવેલ રાજસ્થાનની માવલ ચોકી પર તૈનાત રિકો પોલીસે ટેન્કર દ્વારા કેમિકલની આડમાં ગુજરાતમાં ઘુસાડાતો દારૂનો જથ્થો શનિવારે ઝડપી લઇ બાડમેરના ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી. દારૂ, ટેન્કર અને કેમીકલ મળી કુલ રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

રાજસ્થાન સરહદ પરની માવલ ચોકી પર તૈનાત રિકો પોલીસ દેવારામ મીણા, રાજુદાન ગઢવી, કૈલાસકુમાર સકારામ, અશોકકુમારે શનિવારે સાંજે શંકાના આધારે ગુજરાત તરફ જઇ રહેલા ટેન્કર નંબર આરજે-19-જીબી-8292ને ઉભી રખાવી તલાશી લેતા આ ટેન્કરમાંથી કેમીકલની આડમાંથી 117 પેટી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. ટેન્કર ચાલક અણદારામ સુરતારામ જાટ (રહે.આદર્શ કેકડ એડવા, જિલ્લો-બાડમેર)ની પૂછપરછ દરમ્યાન દારૂ હરિયાણાથી ગુજરાત લઇ જવાતો હોવાની વિગતો ખુલી છે. રામલાલ મીણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો