તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યોતિ હાઈસ્કૂલમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માની જ્યોતિ વિદ્યાલયમાં 1982 માં ધો. 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોના ગ્રુપ દ્વારા બચપન સે પચપન તક સ્નેહ મિલન યોજાયું હતુ. તે સમયના જેઠાભાઇ પટેલ, એચ.એ.પટેલ, રમણભાઈ પટેલ, દેવીસિંહ ચૌહાણ સહિતના શિક્ષકોને પણ બોલાવી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કનુભાઈ પાઠક, સુરેશભાઈ નાયર, અશ્વિનભાઈ પટેલ સહિતના મિત્રોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ધર્મેન્દ્રભાઈ જેઠાભાઇ સોનીએ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો