તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદરમાં તમાકુનું વેચાણ કરતા 9 વેપારીને રૂ.1800નો દંડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદર પ્રાંત અધિકારીના સૂચના અને માર્ગદર્શન મુજબ સોમવારે તમાકુ નિયંત્રણ માટે દિયોદર શહેરમાં શાળા-કોલેજો આગળ દુકાનોમાં તમાકુનું વેચાણ કરતાં વેપારી સામે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા લાલઆંખ કરવામાં આવી હતી. જેમાં દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ તાલુકાની ટીમ દ્વારા કુલ-9 વ્યક્તિ દ્વારા શાળા તેમજ કોલેજો આગળ તમાકુનું વેચાણ કરતા હોવાથી તેમની પાસેથી 1800 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એકાએક શાળા-કોલેજો આગળ આરોગ્ય વિભાગની કાર્યવાહીથી દુકાનદારોમાં ફફડાટ જોવા મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો