તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલમાં વિદાય સમારંભ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિયોદર | દિયોદર વી.કે.વાઘેલા હાઇસ્કુલ ખાતે સોમવારે ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.આગામી માર્ચ માસમાં ધોરણ 10 12 ના બોર્ડની પરીક્ષાઓમાં પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીઓને દિયોદર તાલુકા કેળવણી મંડળના ચેરમેન પ્રવિણસિંહ ગુમાનસિંહ વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્વ વર્ણવી પોતાના ઉજવળ ભવિષ્ય માટે શિક્ષણ મહત્વનું છે તે વિસ્તૃત માહિતી આપી ભારતીય સંસ્કૃતિ વિષે માહિતી આપી શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ગત વર્ષ 2018 ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્ય એ પી ભાટી,જે.બી મોઢ,કિર્તીલાલ ત્રિવેદી,મનદીપ સિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો