સિદ્વપુર ફ્લેટમાં રહેતો એક પરિવારની મહિલા ગુરૂવારે બપોરે ભોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્વપુર ફ્લેટમાં રહેતો એક પરિવારની મહિલા ગુરૂવારે બપોરે ભોજન કરતી હતી તે વખતે અગાઉ પાડોશી રહતો યુવાન જીગ્નેશ પાણી પીવાના બહાને મહિલા ઘરે આવ્યો હતો ત્યારે પાણીનો ગ્લાસ આપવા આવેલ મહિલાનો જોરથી હાથ પકડી ઇજજત લુંટવાની કોશીશ કરતા મહિલાએ બુમા બુમ કરી મુકતા અગાસીમા આરામ કરતા સસરા દોડી આવ્યા હતા મહિલાએ પંડ્યા જીગ્નેશભાઇ મહેંદ્રભાઇ રહે.સિદ્વપુર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...