તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલપુર શહેરમાં કરૂણા અભિયાન રેલી યોજાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માલપુર: ઉતરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તેવા આશયથી માલપુરમાં વનવિભાગ અને વિવિધ સંગઠન, વિવિધ શાળાઓ, વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરાયું હતુ. જેમાં અરવલ્લી વનવિભાગ મોડાસા, દયા ફાઉન્ડેશન, ઢીન નેચરલ ટ્રસ્ટ, ગણેશ મહિલા ટ્રસ્ટ, જયત સોશ્યલ વર્ક, અન્ય સંગઠનો ની સાથે સ્ટાફ અને સભ્યો જોડાયા હતા. રેલીમાં માજી ધારાસભ્ય ભીખીબેન સહિત હાજર હતા. માલપુર વન વિભાગના આર.એફ.ઓ ડી.કે, પટેલે જણાવ્યું હતું કે આપણે પતંગ સવારે અને સાંજે ના ચકાવવો જોઈએ કેમ કે સવારે પક્ષીઓને ઉડવાનો સમય હોય છે, અને સાંજના પક્ષીઓને પોતાના માળામાં બેસવાનો સમય હોય છે. પશુ પક્ષી ઘાયલ થાય તો વનવિભાગ દ્વારા ૧૯૬૬ ઉપર સંપર્ક સાધવો. જસુ ભરવાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો