તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રાહ્મણવાડા પાસે પાર્ક ટ્રકની પાછળ કાર ઘૂસી, બેનો બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે સવારે 9 વાગે ઊંઝા-બ્રાહ્મણવાડા હાઇવે પર પાર્ક કરેલી ટ્રક (જીજે 03વી 7030)ની પાછળ મહેસાણા તરફથી આવતી કાર (જીજે 18 બીકે 3328) અથડાઇ પડી હતી. જેમાં કારનો એક ભાગ ટ્રકના પાછળના ટાયર સુધી ઘૂસી ગયો હતો. સદનસીબે કારચાલક અને અન્ય મુસાફરનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...