તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાયડના આમોદરામાંથી 7 ફૂટનો અજગર પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ | રવિવાર બપોરે ૧:૦૦ વાગ્યાના સુમારે બાયડ તાલુકાના આમોદરા ગામના બેડીયા વિસ્તારમાં અજગર દેખાતાં જાગૃત ગ્રામજનો દ્વારા વગડો ચેરીટેબલ ટ્રસ્ટ - સાઠંબાને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી, સંસ્થાના સ્વયંસેવક ઓમપ્રકાશ વણકર, વિશાલ વણકર, સ્યંમ શાહ દ્વારા 7 ફૂટના અજગરને સુરક્ષિત પકડી જંગલમાં છોડી દીધો હતો. વરૂણ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો