તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોવના કેનાલમાં 3 ફૂટનું ગાંબડું પડતાં ખેતરમાં પાણી ભરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ | નર્મદાની હારિજ શાખા નહેરમાંથી ગોવના પુનહોર સીમ વિસ્તારમાં નીકળતી માઈનોર કેનાલમાં શુક્રવારે રાત્રે અાશરે ત્રણ ફુટનું ગાબડું પડતાં ખેડૂતના 6 વિધા દિવેલાના ખેતીપ્લોટમાં પાણી ભરાઇ ગયું હતું.ખેડૂત નટવરસિંહ હેમંતસંગ સોલંકીના ભાગીયા લાભુજી ઠાકોર સવારે ખેતરમાં જતા પાણી ભરાયેલું જોઇ માઈનોર કેનાલ બંધ કરી પાણીનો પ્રવાહ અટકાવી દીધો હતો તેમજ જો પાણી ખેતરમાંજ ભરાયેલું રહે તો દિવેલાના મૂળીયાં નરમ પડી જતાં નુકશાન થવાની ભીતીથી પાણી ખેતરમાંથી કાઢવાની મથામણ અાદરી હતી. જીતેન્દ્ર સાધુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો