તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાયડ વિધાનસભામાં 316 બુથમાંથી 77 સંવેદનશીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ વિધાનસભાની ચૂંટણીને અાખરીઅાેપ અાપવા માટે તંત્ર અે કાવાયત હાથ ધરી છે. ત્યારે સંવેદનશીલ બુથાેને લઇ તંત્ર અે બંદાેબસ્ત ગાેઠવવા કાર્યવાહી હાથ ધરી છે.

બાયડ તથા માલપુર તાલુકાના કુલ 316 બુથાેમાંથી 77 જેટલા બુથાેને સંવેદનશીલ ની યાદીમાં મૂકવામાં અાવ્યા છે.જેમાં કુલ 316 બુથમાંથી માલપુર તાલુકામાં 98 બુથ તથા બાયડ તાલુકાના 218 બુથાેમાં માલપુરના 12 તથા બાયડના 65 બુથાેને સંવેદનશીલની યાદીમાં મુકી તંત્ર અે અા સ્થળ ઉપર ચાંપતાે બંદાેબસ્ત ગાેઠવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. બાયડ વિધાનસભામાં અત્યાર સુધીમાં 24 જેટલા ફાેર્મનું વિતરણ કરાયું છે. ત્યારે ભાજપ કાેંગ્રેસે ઉમેદવારેા ને લઇ અેક તરફ કાર્યવાહી કરી છે. ત્યારે કાેંગ્રેસમાં અેક પછી અેક ઉમેદવારેા અે માથા ઉચકતાં કાેંગ્રેસમાં યાદી માેટી થઇ ગઇ છે. બાયડ તાલુકામાં અા વખતે અપક્ષાે અે ફાેર્મ લેતાં જાે ચુંટણી થાયતાે અપક્ષ ઉભારહેલા ઉમેદવારાે કાેઇ ને ઘરેતાે જરૂર બેસાડશે.

અન્ય સમાચારો પણ છે...