તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મામાં 45 બુથ સંવેદનશીલ જાહેર કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી અંગે ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના તાલુકાની ચૂંટણી લક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ખેડબ્રહ્મામા કુલ 326 બુથ બનાવવામાં આવ્યા છે. જેમાં 12 બૂથ નવા બનાવવામાં આવ્યા છે. જેમાં 45 બૂથ સંવેદનશીલ જાહેર કરવમાં આવ્યા છે. જેમાં 1 બૂથ દિવ્યાંગ લોકો સંચાલિત કરશે અને 5 બૂથ મહિલા સ્ટાફ દ્વારા સંચાલન કરાશે. સંવેદનશીલ બૂથમાં 25 બુથ પર વેબ કાસ્ટિંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...