તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

42 ગોળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર | ઇડર તાલુકાના વીરપુર ગામે બેતાલીસ ગોર કડવા પાટીદાર સમાજની વાડીમાં રવિવારે સમાજનો 31 મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે અને અગ્નિની સાક્ષીએ સમાજના 19 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પધારેલ મહેમાનો તથા દાતાઓ જેવા કે ભોજન દાન કન્યાદાન સ્વરૂપે બોન્ડ સર્ટિફિકેટ આપનાર મોઘેરા દાતાઓનું 31 મા સમૂહ લગ્નના પ્રમુખ સહિતના અન્ય શ્રેષ્ઠીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો