ઇડર સત્તાવીસ પંચાલ મંડળનો 32મો સમૂહલગ્નોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર: ઇડર મોહનપુર ફાટક પાસે આવેલ ઇડર સત્તાવીસપંચાલ મંડળ, પંચાલ ફાર્મમાં રવિવારે સત્તાવીસ પંચાલ સમાજના સાત નવદંપતી ઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પંચાલ સમાજ સહમંત્રી રાકેશભાઈ, જ્યંતીલાલ અને કિરીટભાઈ પંચાલ કાનપુર તેમજ પંચાલ મંડળના હોદેદારો અને પંચાલ સમાજે નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. લગ્નવિધિ આચાર્ય કાનપુર ગામના કીર્તિ ભાઈ ભાઈશંકર જોશી એ કરી હતી. તસવીર-પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...