તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ ટ્રાફિક પોલીસ દ્વારા 31મો માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદમાં 31મા માર્ગ સલામતી સપ્તાહ અતંર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે ચાર રસ્તા પર આવતા-જતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપ્યું હતું. સ્પીડ મર્યાદામાં રહેવું, વધુ તેજ ગતિ સ્પીડથી વાહન ચલાવવું નહિ, ખોટા ઓવરટેક ન કરવા અને વાહનના ઇન્સ્યોરન્સ તેમજ લાયસન્સ અને વાહનના રજિસ્ટ્રેશન સાધનિક ડોક્યુમેન્ટ સાથે રાખવા જેવું માર્ગદર્શન આપ્યું હતું. પીએસઆઇ કે.જી.પરમારે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા શપથ લેવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો