તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોરડાના રોડ પર ઝાડનું થડ સ્કોર્પિયો પર પડતાં 3ને ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલોડા : ભીલોડા તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટા સાથે અચાનક સાંજના સમયે વાવઝોડા સાથે કરા તેમજ ઝાપટંુ પડ્યું હતું. જ્યારે ટોરડાના રોડ ઉપર આંબલીના ઝાડનું થડ તૂટી પડતાં નીચે સ્કોર્પીયો ગાડી અને ટ્રેક્ટરના ઉપર પડતા સ્કોર્પીયોમાં બેથી ત્રણ જણાને ઈજા પહોંચી હતી. ભીલોડા , રીંટોડા, ધોલવાની,અને ટાકાટુંકા કરા પડ્યા હતા. તેમજ વાવાઝોડું કારણે અનેક ગામડાઓની લાઈટ ડુલ થઈ ગઈ હતી અને અનેક ખેતરોમાં રાખેલા ઘઉંના પૂળા પણ હવામાં ઉડ્યા હતા.તસવીર-રાકેશ ઓડ

અન્ય સમાચારો પણ છે...